એક iPhone પર Apple કેટલું કમાય છે

સોર્સ : Apple

iPhone 17 Pro Maxનો અમેરિકામાં ભાવ 1199 ડૉલર છે. ભારતીય રૂપિયામાં જોઇએ તો 1 લાખ 6 હજાર રૂપિયા.

સોર્સ : x

અમેરિકામાં પ્રથમ વખત iPhoneની કિંમત 1 હજાર ડૉલરની પાર ગઇ છે.

સોર્સ : X

iPhoneમાં જે એલ્યુમિનિયમ બૉડી ફિટ થાય છે તેની કિંમત 20.79 ડૉલર આવે છે. લિથિયમ આયન બેટરીનો ખર્ચ 4.10 ડૉલર છે.

સોર્સ : X

256GB સ્ટોરેજ જ્યાં 20.59 ડૉલરનો ખર્ચ થાય છે અને એપ્પલની મેમરી પાછળ 21.80 ડૉલર ખર્ચ થાય છે.

સોર્સ : Apple

કેમેરા એસેમ્બલીનો કાર્યક્રમ 80 ડૉલરનો છે તો ચિપસેટ માટે કંપની 90.85 ડૉલર ખર્ચ કરે છે.

સોર્સ : Apple

નેટવર્કથી લઇને વાઇફાઇ ધરાવતા 5G મોડેમ પર 90 ડૉલર ખર્ચ થાય છે તો પ્રો મોશન ડિસપ્લે પર 80 ડૉલર ખર્ચ થાય છે.

સોર્સ : X

ટોટલ iPhone બનાવવા પાછળ 408.13 ડૉલર ખર્ચ થાય છે જેમાં બાકી પાર્ટ્સ જોડવામાં આવે તો 92 ડૉલર સાથે 500 ડૉલર થાય. ભારતીય રૂપિયામાં 44,395 રૂપિયા.

સોર્સ : Apple

Apple એક ડિવાઇસ પર 699 ડૉલર એટલે કે 62 હજાર રૂપિયા કમાય છે.

સોર્સ : Apple

408 ડૉલર તો ખર્ચ એક ફોન બનાવવામાં લાગે છે. તે બાદ પ્રોડક્શન, પેકિંગ, સપ્લાય ચેનથી લઇને ડીલર-ડિસ્ટ્રીબ્યુશન અને તેના નફા જેવા કેટલાક ફેક્ટર આ ખર્ચમાં જોડાય છે.

સોર્સ : x

Appleના ખુદના શો રૂમ પણ છે જેનું ભાડુ લાખો રૂપિયામાં હોય છે. મુંબઇના BKCનું ભાડુ 42 લાખ રૂપિયા મહિને છે, વર્ષે 5 કરોડ રૂપિયા.

સોર્સ : Apple