કેપ્સ્યુલ એક દવાનો પ્રકાર દવાઓના ઘણા પ્રકાર હોય છે, કેપ્સ્યુલ તેમાથી એક છે.
બે પ્રકારની હોય છે કેપ્સ્યુલ એક એકદમ સોફ્ટ હોય છે અને બીજી સખ્ત હોય છે.
કેવી રીતે બને છે કેપ્યુસલ સખ્ત કેપ્સ્યુલ જિલેટિનથી અને સોફ્ટ કેપ્સ્યુલ તેલ અને લિક્વિડથી બને છે.
કેટલો સમય લાગે છે શરીરમાં ભળવાનો એક કેપ્સ્યુલને શરીરમાં ભળવા માટે 20થી 30 મિનિટ લાગે છે.
વેજીટેરિયન કેપ્સ્યુલ વેજીટેરિયન કેપ્સ્યુલ પણ હવે બજારમાં મળે છે
વેજીટેરિયન કેપ્સ્યુલ કઈ રીતે બને વેજીટેરિયન કેપ્સ્યુલ સેલ્યુલોઝથી બને છે, જે બહું મોંઘા હોય છે.
જીલેટીન કેપ્સ્યુલ સૌથી સુરક્ષિત અમેરીકન એજન્સી FDA મુજબ જીલેટીન કેપ્સ્યુલ સૌથી સુરક્ષિત છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર