એડિલેડમાં કેવો છે વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ?
એડિલેડ ઓવલ વિરાટ કોહલીના મનપસંદ ક્રિકેટ સ્ટેડિયમમાંથી એક છે.
કોહલીએ આ સ્ટેડિયમમાં ઘણી શાનદાર, મૂલ્યવાન અને યાદગાર ઈનિંગ્સ રમી છે.
વિરાટ કોહલીએ 2011-12ના પ્રવાસ દરમિયાન એડિલેડ ઓવલ ખાતે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.
2014માં વિરાટ કોહલીએ આ મેદાન પર ટેસ્ટ કેપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું. આ મેચમાં વિરાટે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
વિરાટ કોહલીએ એડિલેડ ઓવલ ખાતે 4 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં તેણે 63.62ની એવરેજથી 509 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 1 અડધી સદી સામેલ છે
હવે એ જોવાનું રહે છે કે એડિલેડ ઓવલ ખાતે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી શું કમાલ કરે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર