T20માં ઈંગ્લેન્ડ સામે કેવો છે કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ?
ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
27 જૂને સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.
ભારતના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે T20માં કુલ 15 મેચ રમી છે.
રોહિત શર્માએ 15 મેચની 14 ઈનિંગ્સમાં કુલ 410 રન બનાવ્યા છે.
રોહિતે ઈંગ્લેન્ડ સામે 1 અણનમ સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે.
ઈંગ્લેન્ડ સામે રોહિત શર્માની સ્ટ્રાઈક રેટ 138.98 અને એવરેજ 34.16 છે.
તેણે ઈંગ્લેન્ડ સામે 14 ઈનિંગમાં 43 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર