T20 વર્લ્ડ કપ 2007થી 2022 સુધી કેવું રહ્યું છે ભારતીય ટીમનું પ્રદર્શન
2007માં રમાયેલા પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 7 મેચ રમી અને 5માં જીત મેળવી અને ટાઈટલ પણ જીત્યું હતું.
ભારતીય ટીમ 2009માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં 5માંથી માત્ર 2 મેચ જ જીતી શકી હતી, ટીમની સફર સુપર-8 સાથે સમાપ્ત થઈ હતી.
વર્ષ 2010માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન 2009 જેવું જ હતું અને ટીમની સુપર-8 સાથેમાં સમાપ્ત થઈ હતી.
ભારતીય ટીમે 2012માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં 5 મેચ રમી હતી અને 4માં જીત મેળવી હતી, ટીમની સફર સુપર-8 સાથે સમાપ્ત થઈ હતી.
ભારતીય ટીમે 2014માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં કુલ 6 મેચ રમી હતી અને 5માં જીત મેળવી હતી, ટીમ રનર-અપ રહી હતી.
વર્ષ 2016ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કુલ 5માંથી 4 મેચ જીતી હતી, ટીમની સફર સેમીફાઈનલમાં હાર સાથે સમાપ્ત થઈ હતી
ભારતીય ટીમે વર્ષ 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં કુલ 5 મેચ રમી અને માત્ર 3માં જ જીત મેળવી, ટીમની સફર સુપર-12માં સમાપ્ત થઈ.
ભારતીય ટીમે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં 6 મેચ રમી હતી અને 4માં જીત મેળવી હતી, ટીમની સફર સેમીફાઈનલમાં હાર સાથે સમાપ્ત થઈ હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર