કેટલી ડાઉન ટુ અર્થ! અલાયા એફની સાદગીથી પ્રભાવિત થયા ચાહકો
આ દિવસોમાં અલાયા તેની ફિલ્મ શ્રીકાંતને લઈ ચર્ચામાં છે.
આ ફિલ્મમાં અલાયા પહેલીવાર રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે.
અલાયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાપારાઝી સાથે સરસ વાતચીત કરતી જોવા મળે છે.
અલાયાના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વર્તનની પ્રશંસા કરી રહ્યા છે.
એક યુઝરે અલાયા માટે લખ્યું છે, 'તેનામાં કોઈ સ્ટાર ટેન્ટ્રમ બિલકુલ નથી'
અલાયા બ્લેક સ્લિટ ગાઉનમાં અદભૂત લાગી રહી છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર