હોળાષ્ટક: 8 દિવસ સુધી આ 7 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ
સોર્સ :
Google
હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. આ સમય દરમિયાન શુભ, માંગલિક કાર્ય વર્જિત હોય છે.
સોર્સ :
Google
આ સમય દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યોનું સારું ફળ નથી મળતું. તેથી હોળાષ્ટક દરમિયાન કેટલાક ખાસ કાર્યો ન કરવા જોઈએ.
સોર્સ :
Google
હોળાષ્ટક હંમેશા ફાગણના શુક્લ પક્ષની આઠમની તિથિથી શરૂ થાય છે. હોળાષ્ટક હોળીના બરાબર 8 દિવસ પહેલા શરૂ થાય છે.
સોર્સ :
Google
આ વર્ષે હોલિકા દહન 3 માર્ચે થશે અને રંગ વાળી (ધૂળેટી) 4 માર્ચે ઉજવાશે.
સોર્સ :
Google
આ વર્ષે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થઈ જશે. આ 8 દિવસ દરમિયાન ઘરમાં કોઈ શુભ-માંગલિક કાર્ય કરવામાં નથી આવતા.
સોર્સ :
Google
હોળાષ્ટકમાં ગૃહ પ્રવેશ, મકાન બાંધકામ, ભૂમિપૂજન જેવા કાર્યો કરવાનું ટાળવું જોઈએ.પુત્રવધૂ-દીકરીની વિદાઈ પણ ન કરવી જોઈએ.
સોર્સ :
Google
હોળાષ્ટકમાં સોનું-ચાંદી કે પ્રોપર્ટી જોવી કોઈ પણ કિંમતી વસ્તુઓની ખરીદાથી નથી, હવન અને યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ નથી થઈ શકતા.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર