આ ઇસ્લામિક દેશમાં ઝડપથી વધી રહ્યો છે હિંદુ ધર્મ, બનશે નવો રેકોર્ડ!
વિશ્વમાં કેટલાક મુસ્લિમ દેશો એવા છે જ્યાં હિંદુ ધર્મ અને હિંદુ વસ્તી ઝડપથી વધી રહી છે.
પ્યુનું સંશોધન કહે છે કે ઇસ્લામના ગઢ ગણાતા સાઉદીમાં હિંદુ ધર્મ અને હિંદુઓની વસ્તી વધી રહી છે.
રિપોર્ટ અનુસાર સાઉદીમાં હિન્દુઓની સંખ્યા વધી રહી છે તે 2050 સુધીમાં 1.1 ટકાથી વધીને 1.6 ટકા થઈ જશે.
ઇસ્લામના ગઢ તરીકે ઓળખાતા સાઉદી અરેબિયામાં હિંદુઓની વધતી સંખ્યાનું કારણ સ્થળાંતર છે. આગામી 3 દાયકામાં ત્યાં વધુ કેટલા હિન્દુઓ પહોંચશે તે જાણો.
પ્યુના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3 દાયકામાં 10 લાખ હિન્દુઓ સાઉદી પહોંચશે. આ રીતે હિન્દૂ વસ્તી વધુ વધશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુઓની વસ્તી માત્ર સાઉદીમાં જ નહીં, પરંતુ મધ્ય પૂર્વના દેશોમાં પણ વધશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર