હિંદુ પિતાની દીકરી મુસ્લિમ ધર્મનું કરે છે પાલન, 27 વર્ષ પહેલા કમલ હાસનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

આમીર ખાનની 'દંગલ' ફિલ્મથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી ફાતિમા સના શેખ તેની સુંદરતા માટે જાણીતી છે.

ફાતિમા સના શેખે ફિલ્મ 'દંગલ'માં કુસ્તીબાજ બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી.

તેણે બાળ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

ફિલ્મ 'ચાચી 420'માં અભિનેત્રીએ કમલ હાસનની દીકરીનું પાત્ર ભજવ્યું હતું.

ફાતિમા આમિર ખાન સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહી હતી. જોકે બંને બાજુથી આ વિશે કંઈ કન્ફર્મેશન આવ્યું નથી.

ફાતિમાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો.

તેના પિતા હિન્દુ અને માતા મુસ્લિમ છે.

ફાતિમા સના ઇસ્લામ ધર્મનું પાલન કરે છે. જોકે ફાતિમા પોતે બ્રાહ્મણ પરિવારમાંથી આવી હતી