ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી, કરોડો રૂપિયાની માલિક છે હિના ખાન
હિના ખાન છેલ્લા ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.
હાલમાં અભિનેત્રી બ્રેસ્ટ કેન્સરને લઈને ચર્ચામાં છે.
તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે.
હિના ખાન કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી છે.
તેણે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી અભિનયની શરૂઆત કરી હતી.
હિનાએ 'અક્ષરા'ની ભૂમિકા ભજવી હતી, તેને 1-1.5 લાખ રૂપિયાની ફી મળી હતી.
આજે અભિનેત્રી એક એપિસોડ માટે 2 લાખ રૂપિયાથી વધુ ફી લે છે.
ટીવીની સૌથી મોંઘી હિરોઈનોની યાદીમાં તેનું નામ ટોચ પર છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો તે દર મહિને 35 લાખ રૂપિયા કમાય છે અને તેની કુલ નેટવર્થ 52 કરોડ રૂપિયા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર