ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટી-20માં સૌથી વધુ વિકેટ મામલે સાતમા નંબર પર છે. અશ્વિને 32 વિકેટ ઝડપી છે.
ઉમર ગુલ ટી-20માં સૌથી વધુ વિકેટ મામલે છઠ્ઠા નંબર પર છે. ગુલે 32 વિકેટ ઝડપી છે.
અજંતા મેન્ડિસ ટી-20માં સૌથી વધુ વિકેટ મામલે પાંચમા નંબર પર છે. મેન્ડિસે 35 વિકેટ ઝડપી છે.
પાકિસ્તાનનો સ્પિનર સઇદ અજમલ ચોથા નંબર પર છે. અજમલે 36 વિકેટ ઝડપી છે.
લસીથ મલિંગા ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ મામલે ત્રીજા નંબર પર છે. મલિંગાએ 38 વિકેટ ઝડપી છે.
પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ મામલે બીજા નંબર પર છે. આફ્રિદીએ 39 વિકેટ ઝડપી છે.
બાંગ્લાદેશના શાકિબ અલ હસને ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. શાકિબે 36 મેચમાં 47 વિકેટ ઝડપી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર