ICC U19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

સોર્સ : Google

ફિન એલને U19 વર્લ્ડ કપની 12 મેચમાં 54.80ની એવરેજથી 548 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

સોર્સ : Google

ક્રેગ બ્રેથવેટે U19 વર્લ્ડ કપની 12 મેચમાં 60.88ની એવરેજથી 548 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 અડધી સદી ફટકારી હતી.

સોર્સ : Google

સરફરાઝ ખાને U19 વર્લ્ડ કપની 12 મેચમાં 60.88ની એવરેજથી 566 રન બનાવ્યા હતા. આ દરમિયાન 7 અડધી સદી ફટકારી હતી.

સોર્સ : Google

બાબર આઝમે U19 વર્લ્ડ કપની 12 મેચમાં 58.50ની એવરેજથી 585 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

સોર્સ : Google

U19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે. આયર્લેન્ડ તરફથી રમતા તેણે 13 મેચમાં 50.50ની એવરેજથી 606 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

સોર્સ : Google