બોલિવૂડની કેટલીક એક્ટ્રેસ એવી છે જેમની હાઇટ એક્ટર્સ કરતા પણ ખૂબ વધારે છે.
ક્રિતી સેનન પોતાની હાઇટથી એક્ટર્સને પાછળ છોડી દે છે. તેની હાઇટ 5 ફૂટ 10 ઇંચ છે.
એક અહેવાલ મુજબ અથિયા શેટ્ટીની લંબાઈ 5 ફૂટ 10 ઇંચ છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ આ લિસ્ટમાં સામેલ છે. તેની હાઇટ પણ 5 ફૂટ 9 ઇંચ છે.
બોલિવૂડની ટોપ એક્ટ્રેસેસમાંની એક દીપિકા પાદુકોણની હાઇટ પણ વધારે છે. તેની હાઇટ 5 ફૂટ 9 ઇંચ છે.
રોકસ્ટાર જેવી ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ નરગિસ ફખરીની લંબાઈ પણ દીપિકા જેટલી જ 5 ફૂટ 9 ઇંચ છે.
અનિલ કપૂરની લાડલી દીકરી સોનમને કોઈ ઓળખની જરૂર નથી. ગૂગલના જણાવ્યા અનુસાર સોનમની હાઇટ પણ 5 ફૂટ 9 ઇંચ છે.
કેટરીના કેફની હાઇટ પણ ખૂબ વધારે છે. તેની હાઇટ 5 ફૂટ 8.5 ઇંચ જણાવવામાં આવી છે.
સુષ્મિતા સેને ખુદ એક વખત સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાની હાઇટ વિશે જણાવ્યું હતું. તેની હાઇટ 5 ફૂટ 8 ઇંચ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર