Harley-Davidson Sprint 440: હાર્લેની નવી ક્રૂઝર બાઈકની એન્ટ્રી!

સોર્સ : google

હાર્લેની નવી બાઈકનો પહેલો લુક! Harley-Davidson Sprint 440નો ટીઝર જાહેર થયો છે.

સોર્સ : google

આવતા વર્ષે થશે લોન્ચ! આ નવી ક્રૂઝર બાઈક 2027માં બજારમાં આવવાની શક્યતા છે.

સોર્સ : google

ડિઝાઇન હશે એકદમ ક્લાસિક! રાઉન્ડ હેડલાઇટ અને રેટ્રો લુક તેને ખાસ બનાવશે.

સોર્સ : google

X440થી હશે અલગ અંદાજ! નવી બાઈકની ડિઝાઇન અને રાઇડિંગ પોઝિશનમાં મોટા ફેરફાર જોવા મળશે.

સોર્સ : google

ઓછી ઊંચાઈવાળી સીટની શક્યતા! રાઇડરને આરામદાયક અનુભવ આપવા સીટની ઊંચાઈ ઓછી રાખવામાં આવી શકે છે.

સોર્સ : google

ફ્યુઅલ ટાંકી પણ નવી! ગોળાકાર ટાંકી અને સિંગલ-પીસ સીટ ક્રૂઝર લુકને વધુ આકર્ષક બનાવશે.

સોર્સ : google

સસ્પેન્શનમાં પણ ફેરફાર! આગળ USD ફોર્ક અને પાછળ ટ્વિન શોક એબ્સોર્બર મળવાની અપેક્ષા છે.

સોર્સ : google

440ccનું દમદાર એન્જિન! તેમાં 27hp પાવર અને 38Nm ટોર્ક આપતું એન્જિન મળવાની શક્યતા છે.

સોર્સ : google

6-સ્પીડ ગિયરબોક્સ મળશે! એન્જિન સાથે છ ગિયરની વ્યવસ્થા મળવાની અપેક્ષા છે.

સોર્સ : google

કિંમત કેટલી હશે? હાલ X440ની શરૂઆતની કિંમત ₹2.75 લાખ છે, જ્યારે Sprint 440ની કિંમત તેનાથી વધુ હોઈ શકે છે. કંપનીએ સત્તાવાર કિંમત જાહેર કરી નથી.

સોર્સ : google