હાર્દિક પંડ્યાનો દીકરો અગસ્ત્ય સર્બિયામાં કરી રહ્યો છે મસ્તી

છૂટાછેડાની જાહેરાત કરતા પહેલા, નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના દેશ સર્બિયા ગઈ છે.

સર્બિયામાં અલગ-અલગ જગ્યાએ અગસ્ત્ય તેની માતા સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે.

નતાશા તેના ઇન્સ્ટાગ્રામ પર સતત તેના પુત્રની તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહી છે.

નતાશા તેના પુત્રને ખુશ રાખવા માટે બનતું બધું કરી રહી છે.

હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા છૂટાછેડાની માહિતી આપી હતી. બંનેએ પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે તેઓ પહેલાની જેમ તેમના પુત્રની સંભાળ એકસાથે રાખશે.

હાર્દિકે 31 મે 2020 ના રોજ લગ્ન કર્યા હતા. નતાશા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

નતાશાએ લગ્નના 2 મહિના બાદ જ પુત્રને જન્મ આપ્યો હતો. આ યુગલે કોર્ટ મેરેજ કર્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.

અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો. એટલે કે આવતા અઠવાડિયે અગસ્ત્યનો જન્મ દિવસછે.