હાર્દિક પંડ્યાની એક્સ વાઈફ નતાશાએ પુલમાં સિઝલિંગ પોઝ આપી આગ લગાવી
સોર્સ :
Instagram @natasastankovic__
ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની અને બોલીવુડ અભિનેત્રી-મોડેલ નતાશા સ્ટેનકોવિક હાલમાં ગોવામાં રજાઓ ગાળી રહી છે.
સોર્સ :
Instagram @natasastankovic__
સ્વિમિંગ પુલમાં રેડ બિકિનીમાં હોટ અદાઓ સાથેના ફોટોઝ જોઈને ફેન્સના મોં ખુલ્લા રહી ગયા.
સોર્સ :
Instagram @natasastankovic__
નતાશાએ પૂલ કિનારે કેટલાક સિઝલિંગ ફોટા શેર કર્યા છે, જેમાં તે એકદમ સુંદર દેખાતી હતી. રેડ બિકિની લુકમાં એક્ટ્રેસનો કોઈ જવાબ ના દેખાયો.
સોર્સ :
Instagram @natasastankovic__
નતાશાએ પણ પૂલ કિનારે લાલ બિકીનીમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી હતી. તેના ચહેરા પર એક અનોખી ચમક હતી.
સોર્સ :
Instagram @natasastankovic__
નતાશાએ કેમેરા તરફ કોન્ફિન્સ સાથ મનમોહક પોઝ આપ્યા. જેની તેના ફેન્સ દ્વારા પ્રશંસા થઈ રહી છે.
સોર્સ :
Instagram @natasastankovic__
નતાશા સ્ટેનકોવિક તેની સુંદરતા ઉપરાંત બીજા એક કારણસર પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
સોર્સ :
Instagram @natasastankovic__
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર