સુંદર બલાનો હાથ પકડી જોવા મળ્યો હાર્દિક પંડ્યા

ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન અને જીત બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

એવા અહેવાલો છે કે હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું અને બંને છૂટાછેડા લઈ શકે છે.

દરમિયાન હાર્દિક પંડ્યા એક છોકરી સાથે જોવા મળ્યો છે. આ યુવતીએ પોતાના સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વીડિયો શેર કર્યા છે કોણ છે આ છોકરી?

ફોટામાં દેખાતી છોકરી પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ પ્રાચી સોલંકી છે.

પ્રાચી સોલંકી હાર્દિકની ફેન છે. તે તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

પ્રાચી સોલંકીએ હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી સાથેના ફોટા પણ શેર કર્યા છે.

ફોલોઅર્સ પ્રાચી સોલંકી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 546 હજાર ફોલોઅર્સ છે.