હાર્દિક પંડ્યાએ હાલમાં જ નતાશા સ્ટેનકોવિચ સાથે ડિવોર્સની એનાઉન્સમેન્ટ કરી હતી.
હાર્દિક-નતાશાના લગ્નને હજી ચાર વર્ષ જ થયા હતા. 2020માં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. તેના પછી 2023માં ફરીથી ધામધૂમથી લગ્ન કર્યા.
હાર્દિક નતાશાનો એક દીકરો પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. ડિવોર્સની એનાઉન્સમેન્ટ પહેલા જ નતાશા તેને લઈને પોતાના દેશ સર્બિયા જતી રહી છે.
હાર્દિકના ડિવોર્સને હજી બે દિવસ પણ નથી થયા કે, તેનું નામ બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે જોડાવા લાગ્યું છે.
હાર્દિક પંડ્યા અનન્યા પાંડેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરવા લાગ્યો છે.
આટલું જ નહીં અનન્યા પણ તેને ફોલો કરવા લાગી છે. જોકે, બંનેએ પ્રાઇવેસી ઓન કરી નાખી છે એટલે તેને માત્ર ફોલોઇંગની લિસ્ટમાં જ જોઈ શકાય છે.
અનન્યાનું પણ હાલમાં જ આદિત્ય રૉય કપૂર સાથે બ્રેકઅપ થયું છે અને હવે હાર્દિક સાથે તેનું નામ જોડાવા લાગ્યું છે.
બંને અનંત-રાધિકાના લગ્નમાં એક સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. હવે બંને એક-બીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવા લાગ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર