હાર્દિક અને નતાશાના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા થઈ રહી છે.
હાર્દિક અને નતાશાને એક દીકરો પણ છે. જેનું નામ અગસ્ત્ય છે.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા નામ હટાવી દીધું છે. જે બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ટીમ અને તેનું પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું હતું.
હાર્દિક પંડ્યાએ મે 2020માં નતાશા સાથે લગ્ન કર્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર