ભારતના સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતનો આજે 28મો જન્મદિવસ છે. તેની સંપત્તિ અધધધ....
સોર્સ :
GOOGLE
વર્ષ 1997માં ઉત્તરાખંડના રૂરકીમાં જ્ન્મ લેનારો આ ખેલાડી આજે ક્રિકેટના વિશ્વમાં પોતાના વિવિધ રેકોર્ડથી પ્રખ્યાત છે.
સોર્સ :
GOOGLE
2025માં ભલે તેનું પ્રદર્શન એટલું પ્રભાવશાળી ન હતું, છતાં તે IPLમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો.
સોર્સ :
GOOGLE
કરોડોના માલિક એવા ક્રિકેટરોની યાદીમાં સામેલ છે પંત. તેની કુલ સંપત્તિ આશરે 100 કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે.
સોર્સ :
GOOGLE
પંતની કમાણી IPL કોન્ટ્રાક્ટ, BCCI પગાર અને કરોડો ડોલરના એન્ડોર્સમેન્ટ ડીલમાંથી આવે છે.
સોર્સ :
GOOGLE
રિષભના દિલ્હીના એક ઘરની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. તેની પાસે હરિદ્વાર, દેહરાદૂન અને રૂરકીમાં પણ ઘર છે.
સોર્સ :
GOOGLE
પંત પાસે ઘણી મોંઘી કાર છે. જેમાં ઓડી A8 પણ સામેલ છે, જેની કિંમત આશરે 1.32 કરોડ રૂપિયા છે.
સોર્સ :
GOOGLE
આ વર્ષે પંત વર્લ્ડ પિકલબોલ લીગમાં એક ટીમનો કો-ઓનર પણ બન્યો છે.
સોર્સ :
GOOGLE
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર