આ 8 ફિલ્મો ન બની હોત તો ડૂબી ગયું હોત સલામાનનું કરિયર

સલમાનની ફિલ્મ 'કોસી કા ભાઈ કિસી કી જાન' તમિલ ફિલ્મ 'વીરમ'ની રીમેક છે.

ફિલ્મ 'કિક' તેલુગુ ફિલ્મ કિકનુ્ રીમેક છે.

સલમાન અને તબ્બૂની ફિલ્મ 'જય હો' તેલુગુ ફિલ્મ 'સ્ટાલિન'ની રીમેક છે.

સલામાન અને અસિન સ્ટારર 'રેડી' તેલુગુ ફિલ્મ રેડીની રીમેક છે.

'વોન્ટેડ' સલમાન ખાનના કરિયરની ચેલેન્જીગ ફિલ્મ છે. આ પોકિરી ફિલ્મની રીમેક છે.

'બીવી નંબર 1' સાઉથની ફિલ્મ લીલાવતીની હિન્દી રીમેક છે.

સલમાન ખાનની કોમેડી મલ્ટી સ્ટારર ફિલ્મ 'નો એન્ટ્રી' તમિલ ફિલ્મ 'ચાર્મલી ચેપલિ'નની રીમેક છે.