દાદા ભગવાન મંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો

મુખ્યમંત્રીએ દાદા ભગવાન અને નીરૂમાંના ફોટાને નમન કરી આશીર્વાદ લીધા

CM ભૂપેન્દ્ર પટેલે શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવી દેવતાઓના કર્યા દર્શન