ગુરુચરણ સિંઘ છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈના કોઈ કારણોથી સમાચારમાં છવાયેલા છે

થોડા સમય પહેલા ગુરુચરણ સિંઘ ગુમ થયાના સમાચાર મળ્યા હતા

જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે કહ્યું કે, "આદ્યાત્મિક કારણોસર ઘર છોડવાનું તેમણે નક્કી કર્યું હતું"

ઘરે પરત ફરવાથી TMKOCમાં તેમના પુનરાગમનની અટકળો પણ શરૂ થઈ ગઈ છે

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે આ અટકળોને વેગ આપતી વાત કહી

તેમણે કહ્યું કે, "TMKOCના નિર્માતા આસિત મોદીનો ફોન આવ્યો હતો..."

"તેમની સાથે જલ્દી જ મીટિંગ થવાની છે"