ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યાના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠી છે.

કૃણાલ અને પંખુડીની મુલાકાત તેમના એક કોમન ફ્રેન્ડે કરાવી હતી.

કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ બીજા બાળકને જન્મ આપ્યો છે.

કૃણાલ પંડ્યા IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. જેમાં તેનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. તે હાર્દિક પંડ્યાનો ભાઈ છે.

કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માએ તેમના બીજા બાળકનું નામ વાયુ રાખ્યું છે.