GSTV વાંચકોમાં માટે એપ્લિકેશનમાં 5 નવી અપડેટ્સ લઈને આવ્યું છે. જેમાં વાંચક વ્યક્તિગત રાશિફળ, દૈનિક પંચાંગ, છાપામાં આવતી સુડોકુ ગેમ, આ ઉપરાંત માર્કેટ અપડેટ્સ અને સાથે જ ઈ-પેપર વાંચી શકશે. આ ઉપરાંત તમે દિવસભરની તમામ સમાચાર અપડેટ્સ તો ખરી જ...

જો તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો, એન્ડ્રોઈડ યુઝર ગુગલ પ્લે સ્ટોરમાંથી અને આઈઓએસ યુઝર એપ સ્ટોરમાંથી જઈને ડાઉનલોડ કરી શકે છે.

જો તમે નિયમિત પોતાનું વ્યક્તિગત રાશિફળ અને પંચાંગ વાંચવા માંગતા હોવ તો અહીં ક્લિક કરો.

હવે અહીં તમારી પાસે જે વિગતો માંગવામા આવે છે એને ફીલ કરો અને પછી સબમિટ કરી દો.

અહીં તમે નિયમિત પંચાંગ વાંચી શકશો, જેમાં દિવસ અને રાતના ચોઘડિયા સહિત શુભ મૂહુર્તો પણ હશે.

ગુજરાતનું લિજન્ડ અખબાર 'ગુજરાત સમાચાર' ઈ-પેપર પણ તમે અહીં રોજેરોજ ફ્રીમાં વાંચી શકશો...

શેર માર્કેટમાં રસ ધરાવતા લોકો માર્કેટને લગતા સમાચારની સાથે સાથે એપ્લિકેશન પર સેન્સેક્સ-નિફ્ટી ના ઉતાર-ચઢાવની અપડેટ્સ પણ મેળવી શકશે.

છાપામાં સુડોકુ રમવાના શોખીનો માટે પણ ગુડ ન્યુઝ છે, તમે અહીં દિવસમાં ઈચ્છો એટલી વખત આ ગેમ રમી શકો છો.

અહીં તમે દૈનિક, સાપ્તાહિક અને વાર્ષિક રાશિફળની સાથે સાથે પંચાંગ પણ વાંચી શકશો...