ચોમાસામાં મળતી લીલી ખારેક આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

સોર્સ : Google

લીલી ખજૂરનું સેવન બાળકો માટે ખૂબજ ગુણકારી છે, બાળકોને તેના સેવનથી પુરતા પોષત તત્વો મળી રહે છે.

સોર્સ : Google

આ ખજૂરનું સેવન કરવાથી હાડકાને મજબૂત બને છે અને શરીરમાં ઘણી બધી શક્તિનો સંચાર કરે છે, ઊર્જા ઉત્પન્ન કરે છે.

સોર્સ : Google

લીલી ખજૂરમાંથી મોટા પ્રમાણમાં આપણાને વિટામીન્સ અને મિનરલ્સ મળી રહે છે.

સોર્સ : Google

લીલી ખારેકમાંથી વિટામીન એ સિવાય વિટામીન સી અને વિટામીન ઇ અને બી કોમ્પ્લેક્સ એ તમને ભરપુર માત્રામાં મળી આવે છે.

સોર્સ : Google

ચોમાસામાં અનેક રોગ થવાના કે ઇન્ફેક્શનના ચાન્સ એ પણ વધુ હોય છે. આ ખારેક તમને એ બધા રોગમાંથી બચાવે છે.

સોર્સ : Google

આ ખજૂરના સેવનથી સ્ટ્રોંગ ઇમ્યુનિટી તો બને જ છે સાથે પાચન ક્રિયા સુધરીને આપણી પાચન શક્તિ મજબૂત બને છે.

સોર્સ : Google

જે વ્યક્તિને ખુબ થાક લાગતો હોય માટે તમને આ શારિરીક અને માનસિક કામ એ વધુ રહેતા હોય અને તેમણે આ ખારેક એ ખાવી જોઇએ .

સોર્સ : Google

આયર્ન સિવાય તમને ખારેકમાંથી ઝિંક અને ફોસ્ફરસ અને કોપર અને સેલેનિયમસ અને આ સિવાય પોટેશિયમ પણ તેમાં ભરપુર પ્રમાણમાં જોવા મળે છે.

સોર્સ : Google

આ લીલી ખારેકનું સેવન આ ચોમાસામાં થતી શરદી ઉધરસથી તમને બચવા માટે ઉપયોગી છે.

સોર્સ : Google