સિનિયર સિટીઝન્સ માટે શાનદાર સેવિંગ્સ સ્કીમ: દર મહિને મળશે ₹20,000 વ્યાજ
સોર્સ :
GOOGLE
સરકાર વરિષ્ઠ નાગરિકો માટે 'સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' (SCSS) ચલાવે છે, જે નિવૃત્તિ પછી નિયમિત આવકનો બેસ્ટ ઓપ્શન છે.
સોર્સ :
GOOGLE
આ સરકારી સેવિંગ્સ સ્કીમ દ્વારા દેશના વરિષ્ઠ નાગરિકો દર મહિને ₹20,000થી વધુની વ્યાજની આવક મેળવી શકે છે.
સોર્સ :
GOOGLE
હાલમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) પર કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 8.2 ટકાના દરે શાનદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સોર્સ :
GOOGLE
આ સ્કીમની ખાસિયત એ છે કે તેમાં વ્યાજની રકમ દર 3 મહિને (ત્રિમાસિક ધોરણે) સીધી ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
સોર્સ :
GOOGLE
જો તમે દર મહિને ₹20,000ની નિયમિત આવક ઈચ્છો છો, તો તમારે આ સ્કીમમાં એકસાથે ₹29,30,000નું રોકાણ કરવું પડશે.
સોર્સ :
GOOGLE
સ્કીમમાં ₹29,30,000 જમા કરાવવા પર દર 3 મહિને ₹60,064 વ્યાજ પેટે મળશે, જે માસિક હિસાબે ₹20,021 જેટલું
સોર્સ :
GOOGLE
આ સરકારી સ્કીમનું ખાતું 5 વર્ષમાં મેચ્યોર થાય છે, એટલે કે 5 વર્ષ સુધી તમને દર 3 મહિને ફિક્સ વ્યાજ મળતું રહેશે.
સોર્સ :
GOOGLE
5 વર્ષનો સમયગાળો પૂરો થયા પછી, જો રોકાણકાર ઈચ્છે તો આ સ્કીમને આગળના બીજા 3 વર્ષ માટે લંબાવી શકે છે.
સોર્સ :
GOOGLE
સ્કીમમાં ઓછામાં ઓછું ₹1,000 અને વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. આ માટે ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.
સોર્સ :
GOOGLE
આ કેન્દ્ર સરકારની સ્કીમ હોવાથી તેમાં કોઈ નાણાકીય જોખમ નથી. તમે નજીકની પોસ્ટ ઓફિસ કે સરકારી બેંકમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો.
સોર્સ :
GOOGLE
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર