ગોવિંદાના આ 5 ભૂલના કારણે ડૂબી ગયું તેનું કરિયર
બી આર ચોપડાની 'મહાભારત'માં અભિમન્યુનો રોલ ગોવિંદાને ઓફર થયો હતો.
જોકે શૂટિંગમાં વ્યસ્ત રહેવાના કારણ તેને આ રોલ રિઝેક્ટ કરવા પડ્યા હતાં.
1989માં આવેલી 'ચાંદની' મૂવીમાં ઋષિ કપૂરનો રોલ ગોવિંદાને મળ્યો હતો.
પરંતુ ફિલ્મના વ્હીલચેરવાળા સીનના કારણે ગોવિંદાએ ના પાડી દીધી.
સુભાસ ધઈની મૂવી 'તાલ'માં અનિલ કપૂરના રોલ માટે ગોવિંદા પહેલી પસંદગી હતી.
પરંતુ તે સમયે ગોવિંદા 'દીવાના મસ્તાના'ની શૂટિંગમાં વ્યસ્ત હતાં.
2001માં 'ગદર એક પ્રેમ કથા'માં તારા સિંહનો રોલ ગોવિંદાને ઓફર થયો હતો.
પરંતુ અગંત કારણના લીધે તેમણે ના પાડી હતી
'દેવદાસ' મૂવીમાં ચુન્નીલાલનો રોલ પણ ગોવિંદાને મળવાનો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર