તેજસ્વી પ્રકાશની આ 4 બ્યુટી ટિપ્સથી મેળવો ગ્લોઇંગ સ્કિન

તેજસ્વીની એક્ટિંગની સાથે ફેન્સ તેની સુંદરતા અને ફિટનેસના પણ દિવાના છે.

અભિનેત્રીનો ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન દરેક લુક તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

આજે તમને અભિનેત્રીની ગ્લોઇંન સ્કિનનું રાઝ જણાવશું, જેને તમે પણ ફોલો કરી શકો છો.

રિપોર્ટ મુજબ, અભિનેત્રી ઘરે જ કોફી, નારિયળ તેલ અને ખાંડથી સ્ક્રબ તૈયાર કરે છે. જે તેની સ્કિનને નિખારે છે.

અભિનેત્રી નેચરલ બ્યૂટી છે, એવામાં તે કેમિકલવાળા મેકઅપનો ઉપયોગથી દૂર રહે છે.

રિપોર્ટ મુજબ ડીવા કુમકુમાદી તેલથી પોતાના ચહેરાના માલિશ કરે છે. જે ખૂબ પોષણયુક્ત તેલ છે.