દુનિયાની સૌથી મોટી ટેક જાયન્ટ ગૂગલએ શરૂઆતથી જ જેમિની AI વિશે ઘણા મોટા દાવા કર્યા છે, પરંતુ તેણે કંપનીને એક કરતા વધુ વખત શર્મસાર કરી છે
થયું એવું કે કંપનીની 'મેડ બાય ગૂગલ' ઇવેન્ટમાં, જેમિની યુઝર્સના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શકી ન હતી અને આવું એક નહીં પરંતુ બે વાર થયું હતું
જવાબ આપવાને બદલે, જેમિનીએ પ્રારંભિક પ્રોમ્પ્ટ ફરી શરૂ કરીને વપરાશકર્તાઓને વિગતો ફરીથી દાખલ કરવા માટે પૂછવાનું શરૂ કર્યું
આ ઘટના પછી ઘણાં યુઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે અને ગૂગલના જેમિની AIને નિષ્ફળ ગણાવી રહ્યા છે
આ ઘટના સામે આવી ત્યારથી યુઝર્સ સોશિયલ મીડિયા પર ગૂગલ અને જેમિની AIને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર