અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ગરબા નાઈટના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં અનંત અને રાધિકા ડાંડિયા રાસ રમી રહ્યા છે.
શાહી લગ્નમાં હાજરી આપનાર ખાસ મહેમાનોને કરોડો રૂપિયાની રિટર્ન ગિફ્ટ આપવામાં આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.
અંબાણી પરિવારે લગ્નના મહેમાનોને ટ્રાંસપોર્ટેશન માટે 2000 જેટલા એરક્રાફ્ટ ભાડે લીધા છે.
આ લગ્નમાં હાજરી આપવા માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનસ સાથે મુંબઈ પહોંચી છે.
સૌપ્રથમ જામનગરમાં પ્રી-વેડિંગથી થઈ હતી. બાદમાં યુરોપમાં ક્રૂઝ પર પ્રી-વેડિંગ સેરેમની થઈ હતી.