મહેસાણા જિલ્લા પોલીસે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં લગ્ન કરી લોકોને ઠગતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
સોર્સ :
gstv
આ નેટવર્કનો ખુલાસો આદિવાડાના ફરિયાદી સચિનભાઈ પટેલના કેસના આધારે થયો છે.
સોર્સ :
gstv
પોલીસે મુખ્ય આરોપી 'ચાંદની' નામની લૂંટેરી દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
સોર્સ :
gstv
ધરપકડ કરાયેલાઓમાં ચાંદનીની માતા સવિતાબેન, દલાલ રાજેશ ઠક્કર અને અન્ય દુલ્હન રશ્મિકાબેનનો સમાવેશ થાય છે.
સોર્સ :
gstv
સમગ્ર ગુજરાતમાં આ ટોળકી દ્વારા ૧૮થી વધુ વ્યક્તિઓને ઠગવામાં આવ્યા હોવાની શક્યતા છે.
સોર્સ :
gstv
આ ટોળકી રાજ્યભરમાં લગ્ન ઈચ્છુક યુવકોનો સંપર્ક કરી ઠગાઈ આચરતી હતી.
સોર્સ :
gstv
તેઓ ગુનાઓ માટે ખોટા આધારકાર્ડ અને એલ.સી. જેવા દસ્તાવેજો બનાવતા હતા.
સોર્સ :
gstv
તપાસમાં બહાર આવ્યું છે કે એકલી ચાંદનીએ જ ૧૫થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા.
સોર્સ :
gstv
આ ટોળકીએ અત્યાર સુધીમાં અંદાજે ₹ ૫૨ લાખથી વધુની રોકડ અને દાગીનાની ઠગાઈ કરી છે.
સોર્સ :
gstv
પોલીસે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલાઓની સંખ્યા વધવાની શક્યતા છે.
સોર્સ :
gstv
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર