આ સમયે દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. એટલે કે, એક જ રાશિમાં ગુરુ અને ચંદ્રનું મિલન થવાથી ગજકેસરી રાજયોગ રચાશે.
સોર્સ : Google
ગજકેસરી રાજયોગ મિથુન રાશિઆ રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ તક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે અને તેની કારકિર્દીમાં પ્રગતિ કરી શકે છે.
સોર્સ : Google
ગજકેસરી રાજયોગ સિંહ રાશિના લોકો માટે, આવક અને સામાજિક નેટવર્ક્સના ક્ષેત્રમાં આ સંયોજન બનાવી રહ્યું છે. આ રાશિના લોકોના આવકના સ્ત્રોતોમાં વધારો થશે.
સોર્સ : Google
મકર રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગના લીધે કોર્ટ કેસોમાં સફળતા મળશે. લાંબી બીમારીઓથી મુક્તિ મળશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી કરતા વ્યક્તિઓને કામ પર સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.