રિસેપ્શનમાં સોનાક્ષીના સાસુ-સસરાએ પણ સફેદ કપડામાં જોડી જમાવી હતી.

રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કનો સૂટ પહેરીને પહોંચી હતી. આ લુક સાથે, અભિનેત્રીએ માંગ ટિક્કા, કાનમાં મોટી બુટ્ટી અને ગળામાં લાંબો નેકલેસ પહેર્યો હતો,

સાયરાબાનુ ગ્રીન કલરના કુર્તા પાયજામામાં આ ઉમરે પણ જાજરમાન લગતી હતી.

રવિના ટંડને કોપર કલરના પ્લાઝો અને બ્લેક સોર્ટ કુર્તીમાં આકર્ષણ જમાવ્યું હતું.

ટ્વિંકલ ખન્ના બ્લેક ફ્લોરલ ચણિયાચોળીમાં મહેફિલની શાન વધારી હતી.

અભિનેત્રી વિધા બાલને બ્લેક આઉટફિટમાં પોતાના પતિ સાથે હાજરી આપી હતી.

આરબાઝ ખાન પોતાની નવી પરણેતર સાથે હાજર રહ્યો હતો.

અનિલ કપૂર અને ચંકી પાંડે પણ સોનાક્ષીના રિસેપ્શનમાં ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

અભિનેત્રી કાજોલ પણ સોનાક્ષીને અભિનંદન આપી ઢોલના તાલે થીરકી હતી.

તો સોનાક્ષીની બેસ્ટી હુમાં કુરેશી વ્હાઇટ આઉટફિટમાં તો તો સલમાન ખાન બ્લેક સૂટમાં રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવતા જોવા મળ્યા હતા.

સોનાક્ષી-ઝહીરના લગ્નના રિસેપ્શનમાં રેખાથી લઈને સલમાન ખાન સુધીના આ સેલેબ્સે મચાવી ધૂમ