મેક્સીકન સુરક્ષા દળોએ 'એલ મેન્ચો' તરીકે ઓળખાતા સૌથી શક્તિશાળી અને ભયાનક ડ્રગ માફિયા નેમેસિયો ઓસેગુએરા સર્વાંટેસને મારી નાખ્યો છે.

સોર્સ : google

ઈવાન આર્કિવાલ્ડો ગુજમેન સાલાજાર અને જીસસ અલફ્રેન્ડો બને ભાઈઓ એલ ચાપો ગુજમેનના પુત્રો છે. સિનાલોઆ કાર્ટેલની લિડરશીપ સંભાળે છે. બંને માથે 10 મિલિયન ડોલરનું ઈનામ છે.

સોર્સ : google

જુઆન જોસ એસ્પારાગોઝા મોરેનો, જેને એલ અઝુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી માત્રામાં ગાંજાની આયાત કરવાનો આરોપ છે.અમેરિકાએ તેના પર 5 મિલિયનનું ઇનામ જાહેર કર્યું છે.

સોર્સ : google

ગલ્ફ કાર્ટેલના મુખ્ય મદદગાર મેજિયા-ગોન્ઝાલેઝ પર મધ્ય અને દક્ષિણ અમેરિકાથી મેક્સિકો અને નુએવો લારેડો અને રેનોસા જેવા સરહદી શહેરોમાં કોકેઈન શિપમેન્ટનું સંકલન કરવાનો આરોપ છે. તેની માહિતી આપનારને $5 મિલિયનનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

સોર્સ : google

ફૌસ્ટો ઇસિડ્રો મેઝા ફ્લોરેસ, જેને "ચાપો ઇસિડ્રો" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મેઝા-ફ્લોરેસ ટ્રાન્સનેશનલ ગુનાહિત સંગઠનનું નેતૃત્વ કરે છે. તેની માહિતી આપનારને 5થી 10 મિલિયન ડોલર ઈનામની જાહેરાત છે.

સોર્સ : google

એડગાર્ડો લેવા એસ્કૈંડન અરેલાનો ફેલિક્સ ઓર્ગેનાઈઝેશનનો જૂનો સભ્ય છે. કાર્ટેલ માટે સ્નાઈપર અને હથિયાર સપ્લાયનું કામ કરે છે. અમેરિકાએ તેના માથે 2 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

સોર્સ : google