ગ્રહોના મંત્રી અને સુખ-વૈભવના દાતા શુક્ર દેવ આગામી 14 મે 2026ના રોજ પોતાની સ્વરાશિ વૃષભમાંથી નીકળીને બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે.
સોર્સ : Google
શુક્રનું આ ગોચર પ્રેમ, સંબંધો, આર્થિક સ્થિતિ અને જીવનશૈલીમાં મોટા ફેરફારો લાવશે.
સોર્સ : Google
મિથુન રાશિમાં શુક્રનું આગમન સર્જનાત્મક વિચાર અને સંવાદ શક્તિમાં વધારો કરશે.
સોર્સ : Google
મેષ રાશિના વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. મીડિયા, લેખન અને કળા સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે.
સોર્સ : Google
વૃષભ રાશિની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે, અટકેલા નાણાં પરત મળી શકે છે. નોકરીયાત વર્ગને બોનસ કે ઈનામ મળવાની પ્રબળ શક્યતા છે.
સોર્સ : Google
સિંહ રાશિના જાતકોની લાંબા સમયથી અધૂરી ઇચ્છાઓ પૂરી થવાનો સમય આવી ગયો છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે.
સોર્સ : Google
ધન રાશિના દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. બિઝનેસમાં નવી ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે.
સોર્સ : Google
મીન રાશિના ઘરના નવીનીકરણ અથવા નવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.