આરતી સિંહ અને દીપક ચૌહાણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નની વિધિ ઘણા દિવસોથી ચાલી હતી.

આરતીએ લાલ રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને વરરાજા દીપક પણ સફેદ શેરવાનીમાં કોઈથી ઓછો નથી લાગી રહ્યો.

હવે બંને કાયમ માટે એકબીજાના બની ગયા છે. તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હલ્દીમાં આરતી પિંક કલરના બ્લાઉઝ અને શોર્ટ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કપલે લગ્નની તમામ વિધિઓ સાથે કરી હતી.

કપલના હલ્દીથી લઈને લગ્ન સુધીની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે.

કપલે દરેક ફંક્શનમાં એકબીજા સાથે ટ્યુનિંગ કર્યું હતું.

મહેંદી બાદ કપલે પોઝ આપ્યો હતો.

બીચ સાઇડ યોજાયેલા મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ.

દીપકના નામની મહેંદી લગાવી આરતીએ પોઝ આપ્યો.

આરતી સિંહે જુદા-જુદા પોઝ આપ્યા.

આરતીએ દરિયાકિનારે ખાટલા પર સુંદર ફોટોશૂટ કરાવ્યું.

ફેન્સને આ યુનિક સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે.