'કાન્સ'માં શોભિતાનો ગોલ્ડન લૂક જોઈને વિદેશી મૉડલ્સ પણ દંગ રહી ગઈ!
અભિનેત્રી શોભિતા ધુલીપાલા 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં પોતાનો ચાર્મ ફેલાવી રહી છે.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
શોભિતાએ તેના બીજા 'કાન્સ' લુકની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
આ તસવીરોમાં શોભિતા સોનાની મૂર્તિ જેવી લાગી રહી છે.
તેણીએ કાનમાં લાંબી બુટ્ટીઓ અને વાળના બન સાથે ગોલ્ડન બોડીકોન ડ્રેસ પહેર્યો છે
સોશિયલ મીડિયા પર તેના લુક્સને જોઈને લોકો તેને 'ઓસ્કર' કહી રહ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર