આ 7 નિયમોનું પાલન કરો, તમે ક્યારેય બીમાર નહિ પડો

ભોજન ખુબ ચાવી ચાવીને જમવું જોઈએ.

જમ્યા પછી તરત આઈસ્ક્રીમ ન ખાવો.

સાંજનું જમવાનું સુતા પહેલાના ત્રણ કલાક પહેલા કરવું જોઈએ.

જમ્યા પછી ઓછામાં ઓછી 10 મિનીટ સુધી વજ્રાસનમાં બેસવું જોઈએ.

જમવા સાથે ફળોને ન ખાવ તેને અલગથી જમ્યા પહેલા ખાવું જોઈએ.

જમવા ટાઇમે પાણી ન પીવું, જમવાની અડધી કલાક પહેલા અથવા અડધી કલાક પછી પાણી પીવું જોઈએ.

ભોજન બન્યા બાદ મીઠું ઉમેરી ખાવાથી B.P.વધે છે .