બોલીવુડની મશહૂર એક્ટ્રેસ રશ્મિકા મંદાના પોતાની સુપરહિટ ફિલ્મોની સાથે ફેશન સેંસથી પણ લોકોના દિલ જીતી લે છે.
સોર્સ :
Google
રશ્મિકા મંદાનાની સ્ટાઈલ સ્ટેટમેંટ કમાલની છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોતાના ગોર્જિયસ લુક્સથી યંગ ગર્લ્સનો ઈન્સ્પાયર કરતી હોય છે.
સોર્સ :
Google
એક્ટ્રેસની પાસે ટ્રેડિશનલ આઉટફિટનું શાનદાર કલેક્શન છે. જો તમે સાદગીથી ભરપૂર લુક પસંદ કરો છો, તો રશ્મિકાના આ આઉટફિટથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
સોર્સ :
Google
રશ્મિકા બ્લેક કલરના અનારકલી સૂટમાં ગજબની સુંદર લાગે છે. તમે પણ આવા સૂટ વેડિંગ સૂઝન માટે પસંદ કરી છો.
સોર્સ :
Google
ઘણીબધી છોકરીઓ દરેક ખાસ અવસર પર સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આવી શિફૉન સાડી તમે જરૂર ટ્રાઈ કરી શકો છો.
સોર્સ :
Google
ફેમિલી ફંક્શન માટે લહેંગાની શોધમાં છો, તો રશ્મિકાની જેમ એમ્બ્રોઈડરી લહેંગાનો આઈડિયા લઈ શકો છો. આની સાથે હેવી જ્વેલેરી અને વેણી બન બનાવી શકો છો.
સોર્સ :
Google
આ વેડિંગ સીઝનમાં કંઈક અલગ ટ્રાઈ કરવા માગો છો, તો એક્ટ્રેસના જેમ જ કો-ઓર્ડ સેટનો આઈડિયા લઈ શકો છો. આ તમને સ્ટાઈલિશ અને મોડર્ન લુક આપશે.
સોર્સ :
Google
રશ્મિકા મંદાનાની જેમ સાદગી ભર્યા લુક માટે શરારા સૂટની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો પહેરી શકો છો. આ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર