આવો લુક મેળવવા માટે ફોલો કરો નિયા શર્માની ફિટનેસ ટિપ્સ
નિયા શર્મા ટીવીની બોલ્ડ અભિનેત્રી છે, જોકે પોતાની એક્ટિંગથી વધું તેના હોટનેસથી ચર્ચા થાય છે.
નિયા શર્મા પોતાના ફિટનેસને લઈને ખૂબ સતર્ક રહે છે. તેમજ ફેન્સ પણ અભિનેત્રીની ફિટનેસના દિવાના છે.
આજે અભિનેત્રીની ફિટનેસ ટિપ્સ જણાવશું, જેને ફોલો કરીને તમે ખૂદને નવો લુક આપી શકો છો.
રિપોર્ટ મુજબ અભિનેત્રી જિમ જવાથી દૂર રહે છે, તેની જગ્યાએ નિયા જોગિંગ કરાટે જેવી કસરત કરે છે.
નિયા શર્મા પોતાના દિવસની શરૂઆત બ્લેક કોફીથી કરે છે, જેના કારણે શરીરથી ટોક્સિન બહાર નીકળી શકે.
અભિનેત્રી કસરતથી વધું પોતાની ડાયટનું વધું ધ્યાન આપે છે. અભિનેત્રી ઘરનું ભોજન ખાવાનું પસંદ કરે છે.
નિયાએ જણાવ્યું હતું કે તે દિવસભર ભરપૂર પાણી પીવે છે. જેથી સ્ક્નિ ગ્લો, બોડી હાઇડ્રેટ અને સ્કિન જુવાન રહે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર