જાણો કયા STARએ મેળવી છે ડોક્ટરેટની ડિગ્રી, છેલ્લું નામ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો
શાહરૂખ ખાન શાહરૂખ ખાનને 5 ડોક્ટરેટની ડિગ્રી મળી છે.
પ્રિયંકા ચોપરા પ્રિયંકા ચોપરાએ વર્ષ 2015માં રાય યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી.
અમિતાભ બચ્ચન આ યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. બિગ બીને કુલ 8 ડિગ્રી મળી છે.
વિદ્યા બાલન વિદ્યા બાલનને ડોક્ટર ઓફ આર્ટસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રામ ચરણ રામ ચરણે તાજેતરમાં વેલ્સ યુનિવર્સિટી, ચેન્નાઈમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.
અક્ષય કુમાર અક્ષય કુમારે 2008માં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી.
કમલ હસન કમલ હસને ઓરિસ્સા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.
શિલ્પા શેટ્ટી શિલ્પા શેટ્ટીને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર