હાલમાં જ સેમસંગ દ્વારા મોબાઈલ સિક્યોરિટી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
જેમાં સેમસંગ યુઝર મોબાઇલની સિક્યોરિટીમાં કોઈ પણ પ્રોબ્લેમ બતાવાનો રહેશે
પ્રોબ્લેમ બતાવનારને સેમસંગ એક મિલિયન ડોલર એટ્લે કે 8 કરોડ સુધીનું ઈનામ આપશે
આ માટે યુઝરે પહેલા આ પ્રોગ્રામમાં જોડાવું પડશે
ત્યાર બાદ મોબાઈલ સિક્યોરિટીને લગતા ઇશ્યુ કંપનીને કહેવા પડશે
તેમાં ડેટા ચોરી, ડિવાઇઝ અનલોક, ગે. કાયદે એપ્લીકેશન અને હેકિંગનો સમાવેશ થાય છે
સેમસંગના ફોન હેક થતાં અટકાવવા કંપનીએ આ મુહિમ ચલાવી છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર