આ 3 રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો રહેશે 'ભારે'!
સોર્સ :
Google
ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરવાના છે.
સોર્સ :
Google
આ રાશિમાં પહેલેથી જ રાહુ વિરાજમાન છે. સાથે જ કુંભમાં શનિની સાડાસાતીનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.
સોર્સ :
Google
એવામાં તેની અસર મીન, મકર અને સિંહ રાશિના જાતકો પર પડશે.
સોર્સ :
Google
આ ત્રણ રાશિના જાતકોએ કરિયર અને અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચો પણ વધે તેવા યોગ છે.
સોર્સ :
Google
સિંહ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે મતભેદો થઈ શકે છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય નુકસાનદાયક સાબિત થશે.
સોર્સ :
Google
મકર રાશિના જાતકોએ ફેબ્રુઆરી મહિનામાં ખિસ્સાં ખાસ સાચવવા. તમારા માટે ધનહાનિના યોગ બની રહ્યા છે. તમારી આવકમાં ઘટાડો થવાની શક્યતા છે.
સોર્સ :
Google
મીન રાશિના જાતકો માટે પણ ફેબ્રુઆરી મહિનામાં ચિંતા વધશે. ખોટા ખર્ચા વધશે અને ચિંતા તથા અસમંજસના કારણે મગજ પર ભાર વધશે. કામમાં મન નહીં લાગે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર