આઈપીએલ 2026માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં મહેસાણાના ઉર્વિલ પટેલનું તોફાન જોવા મળ્યું હતું.
સોર્સ :
google
મહેસાણાના ઉર્વિલ પટેલ (CSK) આઈપીએલની આ સિઝનમાં 13 બોલમાં ફિફ્ટી ફટકારી છે. લખનઉ સુપર જાયન્ટ સામે બેટિંગમાં ધમાલ મચાવી.
સોર્સ :
google
RR વતી રમતા યશસ્વી જયસ્વાલે વર્ષ 2023માં KKR વિરુદ્ધ 13 બોલ ફિફ્ટી ફટકારી હતી.
સોર્સ :
google
કે.એલ. રાહુલે PBKS તરફથી રમતા વર્ષ 2018માં 14 બોલ DC સામે ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.
સોર્સ :
google
KKR તરફથી રમતા પેટ કમિન્સે પણ વર્ષ 2022માં 14 બોલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ફિફ્ટી ફટકારી ચૂક્યો છે.
સોર્સ :
google
RCB તરફથી રમતા રોમારિયો શેફર્ડે પણ વર્ષ 2025માં CSK સામે 14 બોલ ફિફ્ટી ફટકારી હતી.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર