ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડીઓ, ટોપ-10માં 5 ભારતીય
ઈશાન કિશને વર્ષ 2022માં બાંગ્લાદેશ સામેની ODI મેચમાં માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ગ્લેન મેક્સવેલે વર્ષ 2023માં અફઘાનિસ્તાન સામેની ODI મેચમાં 128 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
પથુમ નિસાન્કાએ વર્ષ 2024માં અફઘાનિસ્તાન સામેની ODI મેચમાં 136 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ક્રિસ ગેલે 2015માં ઝિમ્બાબ્વે સામેની ODI મેચમાં 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
વિરેન્દ્ર સેહવાગે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચમાં 140 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
શુભમન ગિલે વર્ષ 2023માં ન્યુઝીલેન્ડ સામેની ODI મેચમાં 145 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
સચિન તેંડુલકરે 2010માં દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચમાં 147 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ફખર ઝમાને વર્ષ 2018માં ઝિમ્બાબ્વેની ODI મેચમાં 148 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામેની ODI મેચમાં 151 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામેની ODI મેચમાં 151 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર