T20Iમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
સોર્સ : Google
T20Iમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહ છે. તેણે 2007માં ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં માત્ર 12 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેમાં તેણે એક ઓવરમાં 6 બોલ પર 6 છગ્ગા ફટકાર્યા હતા.
સોર્સ : Google
અભિષેક શર્મા હવે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 25 જાન્યુઆરી, 2026ના રોજ ન્યુઝીલેન્ડ સામેની T20I મેચમાં માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.
સોર્સ : Google
હાર્દિક પંડ્યાએ 2025માં સાઉથ આફ્રિકા સામેની T20I મેચમાં માત્ર 16 બોલમાં પોતાનો અડધી સદી પૂર્ણ કરી હતી.
સોર્સ : Google
અભિષેક શર્માએ અગાઉ 2025માં ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં 17 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.
સોર્સ : Google
કેએલ રાહુલે 2021માં સ્કોટલેન્ડ સામેની T20I મેચમાં 18 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.
સોર્સ : Google
સૂર્યકુમાર યાદવે પણ 2022માં સાઉથ આફ્રિકા સામેની T20I મેચમાં માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.