T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલર્સ
સોર્સ :
Google
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલર્સમાં શ્રીલંકાનો લસિથ મલિંગા પહેલા નંબર પર છે. તેણે 31 મેચમાં 38 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 વર્લ્ડ કપમાં 25 મેચમાં 36 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્કિયાએ T20 વર્લ્ડ કપમાં 19 મેચમાં 35 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉમર ગુલે T20 વર્લ્ડ કપમાં 24 મેચમાં 35 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે T20 વર્લ્ડ કપમાં 18 મેચમાં 34 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 વર્લ્ડ કપમાં 25 મેચમાં 32 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને T20 વર્લ્ડ કપમાં 23 મેચમાં 31 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને T20 વર્લ્ડ કપમાં 23 મેચોમાં 30 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે T20 વર્લ્ડ કપમાં 26 મેચોમાં 30 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર આંદ્રે રસેલે T20 વર્લ્ડ કપમાં 29 મેચોમાં 29 વિકેટ લીધી છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર