ઉડારિયાં TV સિરિયલની સંસ્કારી વહુ કહેવાતી પ્રિયંકા ચાહર ચૌધરી બોલ્ડ અંદાજમાં આવી નજર.

પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી ગોવાની ટુર પર છે, તે બોયફ્રેન્ડ અંકિત ગુપ્તાની સાથે એન્જોય કરતી જોવા મળી છે.

તેણીએ પોતાનો એટલો હટકે અને બોલ્ડ અવતાર બતાવ્યો છે કે લોકોની નજર તેના પરથી નથી હટી રહી અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયા છે.

તેણીએ વ્હાઇટ બિકિની ટોપ અને ગ્રીન પોલ્કા ડોટ હાઈ સ્લિટ સ્કર્ટ સાથે મેચિંગ કર્યુ હતું.

પ્રિયંકાએ વાળને હાફ ટાઈ કર્યા હતા ને કેમેરા સામે ગજબના પોઝ આપ્યા હતા.

તે જોઈને ફેન્સ બોલ્યા, "પ્રિયંકા પોતાના ઉપર કેટલી મહેનત કરે છે તે તેની ફિટ બોડી પરથી સાફ દેખાય છે. અંકિતની સાથે જોડી સુપર છે"