માનુષીની સુંદર સ્ટાઈલના ફેન્સ થયા દીવાના
માનુષી છિલ્લર હાલમાં જ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળી હતી.
આ ફિલ્મમાં માનુષી છિલ્લરનો અભિનય દર્શકોને પસંદ આવ્યો હતો.
એક્ટિંગ સિવાય માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
આજે માનુષી છિલ્લરે તેની કેટલીક સુંદર તસવીરો તેના ફેન્સ સાથે શેર કરી છે.
માનુષી છિલ્લર ગાઉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
તસ્વીરમાં માનુષી છિલ્લરે ડીપ નેક લેહેંગા પહેર્યો છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર